સિક્સ્થ સેંસના માલિક હશો, જો હોય આપના હાથમાં આવા નિશાન
લાકોની પાસે એવી તાકાત હોય છે જેથી તેને ભવિષ્યની ઘટનાઓ પહેલાથી દેખાઈ જતી હોય છે. આ તાકાત હોય છે સિક્સ્થ સેંસ એટલે કે છઠ્ઠી ઈંન્દ્રિયની. જી હાં કેટલાક લોકોના હાથમાં આવા ખાસ નિશાન હોય છે, જેથી તેની સિક્સ સેંસ કામ કરવા લાગે છે. આ રીતે લોકોને ભવિષ્યની ઘટનાઓ પહેલા જ અનુભવ થવા લાગે છે. આવા લોગોને ભવિષ્યની ઘટનાઓ પહેલા જ અનુભવ થવા લાગશે. હસ્તરેખા અનુસાર કેટલાક એવા ચિહ્નો બતાવવામાં આવે છે જે એવી શક્તિ આવનારા માણસોને હાથમાં જ હોય છે. - જો શનિ પર્વત એટલે કે મીડલ ફિંગરના નીચેના ક્ષેત્ર પર ક્રોસ હોય સાથે જ મસ્તિષ્ક રેખા પુષ્ટ હોય. - ગુરુ એટલે કે ઈન્ડેક્સ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભૂવન કે ચતુર્ભુજ બની રહ્યું હોય. - જો મિડલ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભૂજ કે ચતુર્જુભનું ચિન્હ હોય તો વ્યક્તિ જે બોલે છે તે સાચુ થઈ જાય છે. - જો મીડલ ફિંગરની નીચેનો ભાગ જો પુષ્ટ હોય સાથે જ સૂર્ય રેખા એટલે કે રીંગફિંગરની નીચેના ક્ષેત્રથી નીકળનારી રેખા મસ્તિષ્ક રેખાથી જોડાય જોય તો આવા વ્યક્તિની પાસે સિક્સ્થ સેંસ હોય છે. - ચન્દ્રમા એટલે કે અંગુઠાની બીજી બાજુના ભાગમાં ત્રિભુજ કે ચતુર્ભુજ હોય - રાહુ ક્ષેત્ર પર ક્રોસ હોય કે રાહુ ક્ષેત્રથી નીકળીને કોઈ રેખા મસ્તિષ્ક રેખાને ક્રોસ કરતી હોય.
Comments
Post a Comment