ટેન્શન રેખા: તમારા હાથમાં પણ છે? તો જાણો શું થશે

તમારા હાથમાં જે રેખા અંગુઠા અને ઇંડેક્સ ફિંગરની વચ્ચેથી નીકળીને અંગુઠાની પાસે થઇને આખા શુક્ર ક્ષેત્રને ઘેરી વળતી હોય તે રેખા મણિબંધ સુધી જાય છે. જો તે રેખાને કોઇ આડી રેખાઓ કાપે તો તે રેખાઓને ચિંતા રેખાઓ કહે છે. શું તમે જાણો છો કે હાથની રેખાઓ માત્ર એ જ નથી બતાવતી કે તમારી આવનારી કાલ કેવી હશે તે સાથે તે પણ બતાવે છે કે તમારો આવનારો સમય કેટલો ટેન્શન ભરેલો વીતી શકે છે અથવા તમારું પારિવારિક જીવન કેવું રહેશે આ દરેક વાતો હાથમાં ઉપલબ્ધ ચિંતા રેખાઓ કે ટેન્શન લાઇન્સથી જાણી શકાય છે. હાથમાંની તે રેખાને જીવનરેખા પણ કહે છે. જીવનરેખાની અંદરની તરફથી શુક્ર પર્વત પર ઘણી રેખાઓ આડી હોય છે જેને પ્રભાવક રેખા કહે છે - આમ તો રેખાઓ કોઇપણ વ્યક્તિના તેના પરિવાર સાથે અને નજીકના મિત્રો પ્રત્યેનો લગાવ બતાવે છે પરંતુ જો શુક્ર પર્વત પર ઘણી આડી રેખાઓ હો તો આ રેખાઓ જીવનમાં અડચણનું ચિન્હ છે. - આડી રેખાઓ પ્રભાવમાં અડચણો નાખવાની સાથે મુશ્કેલી પેદા કરે છે. આ જ કારણ છે કે જીવન રેખાને કાપનારી આ આડી રેખાઓને ચિંતા રેખા કહેવામાં આવે છે. - જો રેખાઓ ઘેરી અને લાલ રંગની હો તો વધારે અડચણો અને ટેન્શનને બતાવે છે. આવા લોકોને દરેક કામમાં નિરાશા જ હાથ લાગે છે. જ્યારે તે વધારે ઘેરી દેખાય તો આવા વ્યક્તિ ભયંકર બીમારીથી પીડિત રહે છે. - જો આ રેખાઓ ઘેરી અને વધારે લાંબી નહીં હો તો અસ્થાયી રૂપે મુશ્કેલી બતાવે છે. - જીવનરેખાની સાથે – સાથે અનેક સમાંતર પ્રભાવ રેખાઓ હો અને તે રેખાઓ આડી રેખાઓ કાપતી જોવા મળે તો જાતકનું પારિવારિક જીવન નિરંતર બાધાઓથી યુક્ત અને દુખોથી ભરેલુ રહેશે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !