આવા ‘મહાન’ સુખી લોકોના હાથમાં, હોય છે ‘મારુતયોગ’
મારા હાથની રેખાઓ અને હાથમાં બનનારા આ નિશાન આસાનીથી બતાવી દે છે કે તમે કેવા છો અને તમારી સાથે શું થવાનું છે? જો હથેળીમાં શુક્ર પર્વત અર્થાત્ અંગુઠાની નીચેવાળો ભાગ પૂર્ણ રીતે વિકસિત હોય, તેની ઉપર કોઈ પ્રકારની બાધક રેખાઓ ન હોય, સાથે ગુરુ પર્વત(ઈન્ડેક્સ ફિંગરની નીચેવાળો ભાગ) તેની ઉપર ક્રોસનું ચિન્હ હોય અને ચંદ્ર રેખાઓ જો કે મણિબંધથી શરૂ થઈ ટચલી (નાની) આંગળીના નીચેવાળા ભાગ કે બુધ પર્વત સુધી જાય છે. જો હાથમાં આવું હોય તો મરુત યોગ બને છે. આ યોગ ખૂબ જ ઓછા લોકોના હાથમાં બને છે. આ યોગ મોટાભાગે મહાન લોકોના હાથમાં હોય છે. -એવા વ્યકિત શારીરિક રીતે સબળ, સુદ્રઝ અને આકર્ષક હોય છે. -તે વ્યક્તિ વાતચીતની કળામાં અત્યધિક નિપુણ અને યોગ્ય હોય છે. -તેને બીજાની મદદ કરવામાં ખૂબ જ આનંદ આવે છે. -જીવનમાં એવા વ્યક્તિ આર્થિક દ્રષ્ટિએ સુખી રહે છે. -પોતાના પ્રયત્નોથી તેઓ વેપારમાં ખૂબ જ આગળ વધે છે. -એવો વ્યકિત તરત જ નિર્ણય લેનારો હોય છે.
Comments
Post a Comment