તમારી આવી એડી ચમકાવશે તમારું કિસ્મત
હાથની રેખાઓ જેમ તમારું ભવિષ્ય બતાવી શકે છે તેમ પગના તાળવા પણ તમારું ભવિષ્ય બતાવી શકે છે. તેમ તમારા પગના તાળીયા પણ બતાવે છે તમારું ભવિષ્ય.
આમતો પગની રેખાઓ તથા તેની રુપ રચના પરથી ભવિષેય જાણવા માટે સૌ પ્રથમ વાત તો ભાગવત પુરાણમાં થઈ છે પણ તેનો વધારે ઉપયોગ વરાહમિહિરના સમયમાં કરવામાં આવ્યો. આવો જાણો અને તમે જ જાણો તમારા ભાગ્યને.
- એડી પંજાના આગળના ભાની સરખામણીએ મોટી હોય તો વ્યક્તિની ઉંમર લાંબી હોય છે. પણ મોટી એડી વાળી સ્ત્રી કંજુસ હોય છે.
- જે વ્યક્તિની એડી સામાન્યથી વધારે નાની હોય તો એવા વ્યક્તિ ગરીબીમાં પોતાનું જીવન વિતાવે છે.
- જે વ્યક્તિની એડી ઉંચી રહેતી જણાઈ તો તે વ્યક્તિ હંમેશા પોતાના દુશ્મના સામે જીત પ્રાપ્ત કરે છે.
- જેની એડી ભરાઉદાર હોય તો તેવા વ્યક્તિઓ બધાના પ્રેમ પાત્ર બને છે.
- જે વ્યક્તિની એડી પંજાની બરાબર હોય છે તે સુખી જીવન વિતાવે છે.
- જે વ્યક્તિની એડી કઠોર અને કડક હોય છે તો આવા વ્યક્તિને સંતાન સુખમાં કોઈ ને કોઈ કમી જરૂર રહેશે.
- જે વ્યક્તિની એડી ગોળાકાર તથા નરમ સુંદર હોય છે તેવા વ્યક્તિનું જીવન દરેક સુખોથી સમૃદ્ધ રહેશે.
Comments
Post a Comment