છોકરીઓને આપે છે ખાસ સંકેત આવા સપનાઓ

આપને આ જાણીને આશ્ચર્ય થશે કે છોકરીઓ ને ખાસ રીતે સપના આવે છે. જેમાં ભવિષ્યનો કોઈ સંકેત સમાયેલો હોય છે. આવા સપનાને જોઈને ખબર પડે છે કે ક્યારે કિસ્મત બદલવાની છે. 

આ છે તે ખાસ પ્રકારના સપના –

- કોઈ યુવતી જો સપનામાં સુંદર પક્ષી જોઈ છે તો તેના પ્રેમન સંબંધને વિવાહમાં બદલતા વધારે સમય લાગતો નથી. અને તેને થનારો પતિ ઝડપથી ધનવાન થઈ જાય છે. 

- કુંવારી કન્યા જો સપનામાં મૂર્તિ બનાવનારાને જોઈ તો તેને મનગમતો વર મળે છે. 

- જો કોઈ છોકરીને સપનામાં દાડમ દેખાઈ તો સંતાનને ધન લાભ થાય છે.

- સપનામાં જો કોઈ યુવતી કોઈ સહેલીએ આપેલા કંગન પહેરે છે તો તેના લગ્ન ઝડપથી થઈ જાય છે. 

- જો કોઈ વિવાહિત સ્ત્રીસપનામાં નાના બાળકના સ્વેટર વગેરે બનાવતી હોય તો તેને સંતાન સુખ મળી શકે છે. 

- જે વ્યક્તિ સપનામાં કસ્તુરી કે ચંદન પોતાના શરીર પર લગાવે છે તેને માન, પ્રતિષ્ઠામાં વધારો થાય છે તથા મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થાય છે.

- જો કોઈ સપનામાં સફેદ ઘોડા અથવા સફેદ બળદના રથ પર સવારી કરે છે તો તેને ઝડપથી પ્રમોશન મળી શકે છે.

Comments

Popular posts from this blog

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!