એક વાર હાથમાં જુઓ, ખબર પડી જશે કિસ્મત સાથે છે કે નહીં
હાથમાં કેટલાક નિશાન દુર્ભાગ્યને દર્શાવે છે તો કેટલાક નિશાન કિસ્મત વાળા હોવાનો ઈશારો આપે છે. આ નિશાન ઘણા પ્રકારના હોય છે. તેમાં જાળ, દ્વિપ, શંખ, પધ્મ, ક્રોસ, ત્રિભુજ બીજા પણ ઘણા પ્રકારના એવા નિશાન હોય છે જે બતાવે છે કે આપની કિસ્મત સાથે છે કે નહીં. આ ચિન્હોમાંથી એકચિન્હ જાળચિન્હ.
- આ નિશાન જાળની જેવું દેખાય છે. જાળનું નિશાન હાથમાં જે જગ્યાએ કે પર્વત પર હોય છે, તે પર્વતના સારા પ્રભાવને ઓછો કરી દે છે. આ પ્રકારના નિશાન સફળતાઓમાં પરેશાનીઓ થવાનો ઈશારો કરે છે.
- જો જાળનો નિશાન ગુરુક્ષેત્ર (ઈન્ડેક્સ ફિંગરની નીચે) બનેલ હોય તો તે વ્યક્તિ અહંકારી હોય છે અને ધર્મ સંબંધિત દુર્ભાગ્ય આવા લોકોની સાથે હોય છે.
- મીડલ ફિંગરના નીચેના ભાગમાં એટલે કે શનિ ક્ષેત્ર પર આવું નિશાન હોય છે તો વ્યક્તિને નિરાશાવાદી અને ભાગ્યહીન બનાવે છે.
- રિંગ ફિંગરની નીચે સૂર્ય પર્વત પર જાળનું નિશાન હોય તો તે વ્યક્તિ ખોટું બોલનાર હોય છે. માન-સન્માન પ્રાપ્ત કરવા માટે જુદી-જુદી ખોટા કહાનીઓ બનાવે છે. આ લોકોના કામ અચાનક થતા-થતા બગડી જાય છે.
- સૌથી નાની આંગળીની નીચે બુધ ક્ષેત્ર સ્થિત હોય છે અહીં જાળનું નિશાન હોય તો વ્યક્તિનો સ્વભાવ અસ્થિર થાય છે. તે સાચો નિર્ણય લઈ શકતા નથી આ માટે આવા લોકોને ઘણીવાર બદકિસ્મતીનો સામનો કરવો પડે છે.
- અંગુઠાની સામે હથેળીની બીજીબાજુ ચંદ્ર ક્ષેત્ર રહે છે અહીં જાળનું નિશાન હોય તો વ્યક્તિ અધીર, અશાંત અને અસંતોષી થાય છે. આવા લોગોને વધારે વ્યર્થ મહેનત જ કરવી પડે છે.
- શુક્ર પર્વત જે અંગુઠાની નીચે રહે છે આ જાળનું નિશાન બનેલ હોય તો દુર્ભાગ્યથી તે વ્યક્તિનો પ્રેમ સંબંધ અસ્થિર રહે છે.
હસ્તરેખાન માટે પૂરા હાથને વાંચવું જરૂરી છે, બધી રેખાઓને પોતાનું અલગ મહત્વ હોય છે. બધી રેખાઓ એક-બીજાના લક્ષણને પ્રભાવિત કરે છે.

Comments
Post a Comment