Posts

Use of Multiple Names

If you have used multiple names and are no longer using your birthname, it is advised that you order two Reports; your birth blueprint first, followed by a Report with your current, full legal name. You will want to do a comparative analysis between the two blueprints to see what characteristics have changed from chart-to-chart and how the name change has affected you. When you change your name, the characteristics that are likely to change are your Soul Heart’s Desire, Personality, Purpose, Mid-Life Goal and Soul Qualities. Although the Soul Qualities will automatically change because they are linked to each new name, the Soul Qualities in any chart other than the birth chart are not “valid” (because the only Soul Qualities that matter are those assigned at birth). Knowing the differences between the two blueprints will tell a story about you as to where you still feel stuck in life, due to the decisions you’ve made throughout your journey in addition to a name change. Your current ...

Effects of a Name Change

If only it were understood how a legal name change could affect you, you might think twice before changing your name. It is critical for you to know that the name as written on your “original” birth certificate is the journey you were assigned at birth. When you change your name, you are most likely to change parts of that journey without even knowing the consequences. If you change your name for any reason, you are playing “pin-the-tail on the donkey” and it’s a 9-year process for the new name to resonate 100% with you. After nine years, your new name then becomes a dominant overlay influence on top of your original blueprint forming a second layer. If the two blueprints are not in harmony with each other due to differences in energy characteristics, there will be internal power struggles and a flip-flopping between the two blueprints (energies) for dominance. Most of the time, you will go backwards with a name change because you came in with a better blueprint than what you exchan...

What Your Name and Birthdate Reveal

The algorithmic calculations from your name on your birth certificate and your birthdate form your foundational blueprint or owner’s manual. Your name reveals your personal characteristics and traits (Soul Heart’s Desire, Personality, Purpose and lessons you came in this life to experience) that equate to your behavior patterns. Your birthdate reveals your development areas (Destiny/Intellect, Personal Years, Birthday Cycles, Challenges, and Pinnacles) and are all considered permanent components for life. The components that your name reveals are likely to change when you change your name, since those characteristics are not permanent. Your Mid-Life Goal is also likely to change as it is a combination of your name plus your birthdate calculated together. 

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

જ્યોતિષ શાસ્ત્ર ઘણો રોચક વિષય છે. તેમાં ઘણી વાતો છે જો કેટલાક લોકો અંધવિશ્વાસ માને છે તો કેટલાક લોકો આ વાત પર હસે છે. તેમાં ઘણા લોકો એવા છે જે જ્યોતિષ શાસ્ત્ર પર અતૂટ વિશ્વાસ કરે છે અને તેમાં બતાવવામાં આવેલા ઉપાયોનું પાલન કરે છે જે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વિદ્યાઓ છે જેથી આવનાર સમયમાં થનાર ઘટનાઓની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.  આવી જ એક વિદ્યા છે અંગોને ફડકવાના સંકેતની સમજદાર ભવિષ્યવાણી કરવા. જી હાં, અંગોના ફડકવામાં પણ આવનાર કાલમાં થનારી ઘટનાઓનું રહસ્ય છુપાયેલું હોય છે. જો કોઈ વ્યક્તિની સીધા હાથ તરફની આંખ ફડકવા લાગે તો ભવિષ્યમાં ધન પ્રાપ્ત થવાનો યોગ બને છે. આ ઉપરાંત જો માથાના મધ્ય ભાગ ફડકી રહે તો આ પણ ધન પ્રાપ્તિનો યોગ થાય છે. ક્યારેક કેટલાક લોકોના બન્ને ગાલ એક સાથે ફફડે છે તો તે લોકો માટે પણ આ શુભ સંકેત છે. આવા લોકોને પણ ઝડપથી ધન પ્રાપ્તિનો યોગ બને છે. જ્યોતિષ અનુસાર પુરુષો માટે જમણું અંગ ફડકવા શુભ રહે છે જ્યારે મહિલાઓ માટે જણા અંગ ફડકવાનું અશુભ માનવામાં આવે છે. 

સિક્સ્થ સેંસના માલિક હશો, જો હોય આપના હાથમાં આવા નિશાન

લાકોની પાસે એવી તાકાત હોય છે જેથી તેને ભવિષ્યની ઘટનાઓ પહેલાથી દેખાઈ જતી હોય છે. આ તાકાત હોય છે સિક્સ્થ સેંસ એટલે કે છઠ્ઠી ઈંન્દ્રિયની.  જી હાં કેટલાક લોકોના હાથમાં આવા ખાસ નિશાન હોય છે, જેથી તેની સિક્સ સેંસ કામ કરવા લાગે છે. આ રીતે લોકોને ભવિષ્યની ઘટનાઓ પહેલા જ અનુભવ થવા લાગે છે. આવા લોગોને ભવિષ્યની ઘટનાઓ પહેલા જ અનુભવ થવા લાગશે. હસ્તરેખા અનુસાર કેટલાક એવા ચિહ્નો બતાવવામાં આવે છે જે એવી શક્તિ આવનારા માણસોને હાથમાં જ હોય છે. - જો શનિ પર્વત એટલે કે મીડલ ફિંગરના નીચેના ક્ષેત્ર પર ક્રોસ હોય સાથે જ મસ્તિષ્ક રેખા પુષ્ટ હોય. - ગુરુ એટલે કે ઈન્ડેક્સ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભૂવન કે ચતુર્ભુજ બની રહ્યું હોય. - જો મિડલ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભૂજ કે ચતુર્જુભનું ચિન્હ હોય તો વ્યક્તિ જે બોલે છે તે સાચુ થઈ જાય છે. - જો મીડલ ફિંગરની નીચેનો ભાગ જો પુષ્ટ હોય સાથે જ સૂર્ય રેખા એટલે કે રીંગફિંગરની નીચેના ક્ષેત્રથી નીકળનારી રેખા મસ્તિષ્ક રેખાથી જોડાય જોય તો આવા વ્યક્તિની પાસે સિક્સ્થ સેંસ હોય છે. - ચન્દ્રમા એટલે કે અંગુઠાની બીજી બાજુના ભાગમાં ત્રિભુજ કે ચતુર્ભુજ હોય - રાહુ ક્ષેત્ર પર ક્રોસ...

સ્ત્રી હોય કે પુરુષ, કેરેક્ટર જાણવાની અનોખી રીત છે આ

જો તમારે કોઈનું કેરેક્ટર જાણવું હોય કે કોઈની વિશે કંઈક જાણવા માગતા હોવ તો અમે તમને બતાવી રહ્યા છીએ એક અનોખી અને આસાન રીત, જેનાથી થોડી જ મિનિટોમાં તમે કોઈપણ વ્યક્તિનું કેરેક્ટર જાણી શકો છો. સાથે એ પણ જાણી શકો છો કે કોઈનો સ્વભાવ કેવો છે? અને મનમાં શું ચાલી રહ્યું છે? જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શરીરના અંગોને જોઈને કોઈપણ વ્યક્તિનું ચરિત્ર અને સ્વભાવનું સારી રીતે આકલન કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ સાથે મળતી વખતે આપણે સૌથી પહેલા તેનો ચહેરો જોઈએ છીએ. ચહેરો જોતી વખતે જો વ્યક્તિના નાકને ધ્યાનથી જોશો તો તેના કેરેક્ટર અને સ્વભાવને તમે જાણી શકો છો. -ઊંચી અને મોટા નાકવાળા વ્યક્તિ રૂપિયાવાળા હોય છે અને બધા સુખને ભોગવવા માટે દરેક પ્રકારના કામ કરનારા હોય છે. -સુંદર અને તીણા નાક(પોપટ જેવું)વાળા વ્યક્તિ તેજ મગજવાળા હોય છે, ઈમાનદાર તથા ઉચ્ચ હોદ્દાને પ્રાપ્ત કરનારા હોય છે, એવા લોકોનું કેરેક્ટર સામાન્ય રીતે સારું જ હોય છે. -જે વ્યક્તિનું નાક નાનુ અને ખૂબ ઓછો ઊભાર હોય તો તે ઈમાનદાર હૃદયવાળા અને ઈમાનદાર હોય છે. -નાનુ તથા મોટા નાકવાળા વ્યક્તિ ઓછી બુદ્ધિ, રૂપિયા-રૂપિયાના મોહતાજ અને સદૈવ કામ માટે ભટકતા રહેનારા હોય છે...

બચીને રહેજો! ખતરનાક બની શકે છે એવા લોકો...!

જો તમે કોઈના નખને ધ્યાનથી જુઓ તો તમને આસાનીથી જાણ થઈ જશે કે કેવા વ્યક્તિ તમારી માટે ખતરનાક હોઈ શકે છે. વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય જાણવાની અનેક કલાઓ અને વિદ્યાઓ હોય છે એવી જ એક વિદ્યા સામુદ્રિકશાસ્ત્ર છે. તે પ્રમાણે બસ નખને જોઈને જ જાણી શકાય છે કે કોણ તમને નુકસાન પહોંચાડી શકે છે અને કોણ તમને ફાયદો કરાવી શકે છે. -જે લોકોના નખ મોટા હોય તેની ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે મોટા નખવાળા વ્યક્તિ હિંસક સ્વભાવના હોઈ શકે છે. -વાંકા અને અસમાન નખવાળાની માનસિક સ્થિતિ અચાનક બદલાઈને હિંસક થઈ જાય છે એવા લોકોથી પણ બચીને રહેવું જોઈએ. -પીળા અને ફિક્કા રંગના નખવાળા લોકોથી પણ સાવધાન રહેવું જોઈએ એવા નખવાળા વ્યક્તિ વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. -નખ ઉપર ધબ્બા હોય એવા લોકોમાં પણ અપરાધિક આદતો છુપાયેલી હોય છે તેથી તેમનાથી પણ દૂર રહેવું જોઈએ. મોટા નખવાળા પ્રાણી પણ હિંસક સ્વભાવના હોય છે. કૂતરા, બીલાડી, રીંછ, વાઘ, સિંહ વગેરે અશુભ પ્રાણીઓના નખ પણ મોટા હોય છે. એવા પ્રાણીઓમાં હિંસક પ્રવૃત્તિ પણ જાગી શકે છે. એટલા માટે આ પ્રકારના લોકો પણ તમને નુકસાન પહોંચાડી શકે છે.